"$MOTHER$" શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને બનતા તમામ શક્ય શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે,તો "$MOTHER$" શબ્દનો ક્રમ (rank) શું હશે?

  • A
    $308$
  • B
    $309$
  • C
    $291$
  • D
    $307$

Explore More

Similar Questions

$EAMCET$ શબ્દના અક્ષરોને એવી રીતે કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ બે સ્વર સાથે ન આવે?

$KANPUR$ શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને બનાવેલા અર્થપૂર્ણ કે અર્થહીન શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે,તો આ ગોઠવણીમાં $440^{th}$ ક્રમે આવતો શબ્દ કયો છે?

$CRICKET$ શબ્દના તમામ અક્ષરોને શક્ય તમામ રીતે ગોઠવવામાં આવે અને આ રીતે બનેલા શબ્દોને (અર્થપૂર્ણ કે અર્થહીન) શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $CRICKET$ શબ્દનો ક્રમ (rank) કેટલો થાય?

$COCHIN$ શબ્દના અક્ષરોને ફરીથી ગોઠવતા અને બધા જ ક્રમચયોને અંગ્રેજી શબ્દકોશ મુજબ મૂળાક્ષર ક્રમમાં ગોઠવવામાં આવે,તો $COCHIN$ શબ્દ પહેલા કેટલા શબ્દો આવશે?

Difficult
View Solution

$6$ નવા વર્ષના ગ્રીટિંગ કાર્ડ્સ $4$ લોકોને કેટલી રીતે મોકલી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo